GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૪માં રૂ.૩.૫૦ લાખના ખર્ચે જયશક્તિ પાર્કના કોમન પ્લોટમાં પેવીંગ બ્લૉકનાખવાના કામનું ખાતમૂહૂર્ત વોર્ડનાકોર્પોરેટરોના વરદ્દહસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ વોર્ડ નં.૦૪માં રૂ.૩.૫૦ લાખના ખર્ચે જયશક્તિ પાર્કના કોમન પ્લોટમાં પેવીંગ બ્લૉક નાખવાના કામનું ખાતમૂહૂર્ત વોર્ડના કોર્પોરેટરોના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.   

 

        આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજાલાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાવોર્ડ નં.૪ના પ્રભારી જે.ડી.ભાખર, પ્રમુખ કાનાભાઈ ડંડેયામહામંત્રી હિતેશભાઈ મઠીયા, ભરતભાઈ લીંબાસીયા, પ્રભારી વોર્ડ નં.૬ રસિકભાઈ પટેલ, સ્થાનિક આગેવાન કાનાભાઈ ઉઘરેજા, જનકભાઈ આહીર, ભાદાભાઈ રાદડીયા, ભરતભાઈ ભખોડીયા, સંજયભાઈ ગોસ્વામી, સંજયભાઈ ઉઘરેજા, હિતેશભાઈ ભંડેરી, ઘનશ્યામભાઈ ડાંગર, પરસોતમભાઇ સાકરીયા, ધવલભાઈ ડાભી, આશિષસિંહ વાઢેર તેમજ વિસ્તારના બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ.

  

આ કામ થવાથી વોર્ડ નં.૪માં આવેલ જયશક્તિ પાર્કના અંદાજીત ૬૫૦ જેટલા લોકોને ફાયદો થશે અને સુવિધામાં વધારો થશે.

 

Back to top button
error: Content is protected !!