DAHODDEVGADH BARIAGUJARAT
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના ઘાટી ફળિયા વિસ્તારમાં દીપડાએ યુવક ઉપર હુમલો કર્યો

તા.૨૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તાર
ચેનપુર ગામનો યુવક બાઈક લઈને પસાર થતા વન્ય પ્રાણી દીપડા નો હુમલો દેવગઢ ના ડુંગર માંથી આવેલા વન્ય પ્રાણી દીપડા નો હુમલો ચેનપુર ગામના મહેશ ચંદુ ભાઈ બારીઆ નામના યુવક ઉપર હુમલો અચાનક દીપડાએ હુમલો કરતા યુવકે બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગ્યો વન્યપ્રાણી દીપડા એ હુમલો કરતા યુવકના ડાબા હાથે ગંભીર ઇજાઓ થોડા દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી વન્યપ્રાણી માદા દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી દિન દહાડે વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા પંથકમાં ફફડાટ



