લાખણી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન વળતર આપવા કોંગ્રેસ દ્વારા માંગ

નારણ ગોહિલ લાખણી 
વાવ થરાદ જીલ્લા સહિત લાખણી તાલુકામાં ખેડુતો ને અન્યાય થવાથી લાખણી મામલતદાર ને આવેદનપત્ર પત્ર આપી ઉગ્ર રજુઆતો ગુજરાત મા કમોસમી વરસાદ દરમિયાન અતિવૃષ્ટિ થયેલ હતી તેનાથી ખેડુતો ને પાક મા ભારે નુક્સાન થયેલ હતુ તેના માટે સરકારે દસ હજાર કરોડ નુ રાહત પેકેજ જાહેર કરેલ હતુ આ પેકેજમાં દરેક નુકસાન થયેલ ખેડુતો ને આવરી લેવા જોઈએ પરંતુ સરકાર અને અધિકારીઓ ખાસ વિ સી ઓ ના પાપે કેટલા ખેડુતો સહાય થી વંચિત રહી ગયેલ અને એવા લોકો ને અરજી ફોર્મ પણ ભરેલ નથી સરકાર દ્વારા આવા ખેડુતો ને ફરી થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે અથવા તો બીજી કોઈ સિસ્ટમ થી આવા ખેડુતો ને નુકસાન નુ વળતર ચુકવવા મા આવે એવી ખેડુતો એ માંગણી પણ કરવા મા આવી ઘટતી રકમ ખેડુતો ના ખાતા મા નાખવી જે ખેડુતો વંચિત રહી ગયા છે તમાંમ ખેડુતો ને ધારા ધોરણ મુજબ નુકસાન ની નુ વળતર ચુકવવા આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆતો કરવા મા આવી હતી સત્વરે ખેડુતો ને ન્યાય નહી મળે તો કોંગ્રેસ ના આગેવાનો અને ખેડુતો ને ધરણા કરવા ની ચિમકી ઉચ્ચારી હતી*




