શહેરા વન વિભાગ ટીમ્બા ચોકડી થી ખાડા રોડ પર પંચરાઉવ ભરેલી ગેરકાયદેસર લાકડાની ટ્રક ઝડપાઈ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા ટીંબા ચોકડી થી ખાડા રોડ ઉપર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાકડાની ટ્રક ઉભી રાખી શહેરા વન વિભાગના આર એફ ઓ રોહિત પટેલ ના માર્ગદર્શન મુજબ રાત્રી દરમિયાન પંચરઉવ ભરેલી ટ્રક ઝડપાઈ હતી વાહન ચાલકને પૂછપરછ કરતા પાસ પરમિટ ન હોવાથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક નંબર G.J.06 V 4303 લાલ 




