
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડના ડાભા ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી ‘દેવરો ચાંપલ દે નાટક યોજાયું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામે મંગળવારની રાત્રીએ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ‘દેવરો ચાંપલ દે’નામનું નાટક ભવાઈ કલાકારો દ્વારા ભજવાયું હતું.આ નાટકનું સંચાલન ચંદ્રકાન્ત અમૃતભાઈ તુરી દ્વારા કરવામાં આવ્યુ હતુ.દેવરો ચાંપલ દે નાટકને મોટી સંખ્યામાં ગ્રામજનોએ એ નિહાળ્યું હતું.





