GUJARATKUTCHMANDAVI

બધી આપાત સેવાઓ માટે હવે માત્ર એક જ નંબર – ૧૧૨ યાદ રાખવાનો રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ સપ્ટેમ્બર : તમારે એમ્બ્યુલન્સ બોલાવવી હોય, પોલીસની જરૂર પડી હોય,આગની ઘટનામાં ફાયરને જાણ કરવી હોય, મહિલાઓ માટે અભયમ ટીમને જાણ કરવી હોય કે બાળકો માટે હેલ્પલાઈનના અલગ અલગ નંબરો હવે યાદ રાખવાની જરૂર નથી હવે તમામ સેવાઓ માટે માત્ર ૧૧૨ નંબર જ કોમન રહેશે.તો હવે ૧૧૨.નંબર કોલ કરવાનું.

Back to top button
error: Content is protected !!