DEVBHOOMI DWARKAOKHAMANDAL

દ્વારકામાં સુદામા સેતુ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

અગિયારમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી રૂપે અંદાજિત ૨૫૦થી વધુ લોકો દ્વારા જિલ્લાના આઇકોનિક સ્થળ સુદામા સેતુ, દ્વારકા ખાતે સામુહિક યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સુદામા બ્રિજ નજીક યોગ અભ્યાસના દૃશ્યો સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવાનો સંદેશ આપે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો તેમજ પ્રાંત અધિકારીશ્રી અમોલ અવતેએ જોડાઈને યોગ કર્યો હતા.

Back to top button
error: Content is protected !!