
તા.૦૯.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના 6.72 કરોડના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા ભૂમિ પૂજન.રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું
શાળાના વિદ્યાર્થીઓને તેમજ વાહનચાલકો સહીત સ્થાનિક લોકોને ઉબડખાબડ રસ્તામાં પસાર થવાની મુસીબતો થી મુક્તિ મળશે.ખેડા વર્ગ હીરોળા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે.ભામણ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે ૨૫.લાખના ખર્ચે બનશે.પ્રતાપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે.થાળા સંજેલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે.સરોરી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું 25 લાખના ખર્ચે બનશે. સંજેલી હાટ બજાર થી બસ સ્ટેશન સુધી સીસી રોડ 54 લાખના ખર્ચે બનશે ખાતમુહૂર્ત 7 દિવસમાં કામ ચાલુ કરવા રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવીયુ ઇટાડી,કોટા મુખ્ય રોડથી થાળા સંજેલી ડુંગળી ફળિયાની આંગણવાડી થી મુખ્ય શાળાને જોડતો રોડ 93.50 લાખના ખર્ચે બનશે.જીતપુરા વાણીયાઘાટી રોડથી પ્રાથમિક શાળાને જોડતો બ્લેબ ડ્રેઈન 3.24 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન.આ પોગ્રામમાં ઉપસ્થિત શંકરભાઈ અમલીયાર, પ્રદેશ મંત્રી તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




