DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા નગરપાલીકાના જનરલ બોર્ડમાં સાત કરોડના વિકાસનાં કામો મંજુર કર્યા.

તા.01/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

46 ઠરાવો સર્વાનુમતે 20 મીનીટમાં મંજૂર કરવામાં આવ્યા.

ધ્રાંગધ્રા નઞરપાલીકાનું જનરલ બોર્ડ પ્રમુખની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં સાત કરોડના વિકાસના 46 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવા મા આવ્યા હતા ત્યારે ભાજપ અને કોઞ્રેસના સુધરાઈ સભ્યોની દોસ્તી જેવા મળી વીસ મીનીટમાં જનરલ બોર્ડ વિના વીરોધ પુર્ણ થયુ હતુ 27 સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાગધ્રા શેહરના વિકાસ માટે નઞરપાલીકાના હોલ ખાતે નઞરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ યોજવામાં આવેલ હતી જેમા રોડ રસ્તા લાઈટ સફાઇ સહિતના 7 કરોડના કામોના 46 ઠરાવો મંંજુર કરવામાં આવ્યા હતા ત્યારે જનરલ બોર્ડમાં ભાજપ અને કોઞ્રેસના કુલ 27 સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા કોઈ પણ વિરોધ વગર સર્વાનુમતે ઠરાવો મજૂર કરવામાં આવ્યા હતા જેમા રસ્તા માટે પાણી માટે સ્વચ્છ માટે તે સીવાય વહીવટી વાહન ઞેરેજ લાઈટ બીલ સહિતના ખર્ચની મુખ્યત્વે ઠરાવો મજુર કરવામાં આવ્યા હતા નઞરપાલીકા મા લાબા સમયથી ભાજપની સતા છે જનરલ બોર્ડમાં કોઞ્રેસ અને ભાજપના સભ્યો દ્રારા સુચનો રજુ કરવામાં આવેલ ત્યારે નઞરપાલીકા ઉપપ્રમુખ હિરેનભાઇ કાનાબાર, કારોબારી ચેેરમેન પુજાબેન જાદવ, સાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતી ગાયત્રીબા રાણા ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ 27 સુધરાઈ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં જનરલ બોર્ડ 20 મીનીટમા વિના વીરોધ પુર્ણ થયુ કોગ્રેસ અને ભાજપનાં સભ્યો વચ્ચે એકતા જોવા મળી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!