
નરેશપરમાર -કરજણ 



કરજણ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ કરજણ માં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ની ઉજવણી કરવામાં આવી
યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી પ્રકૃતિ પુંજક આદિવાસી સમાજ દ્વારા કરજણ ખાતે રેલી યોજી ઉજવણી કરવામાં આવી વિશ્વઆદિવાસી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કરજણના તેમજ આજુ બાજુ ના ગામના લોકો
રેલીમાં જોડાયા હતા.રેલીમાં MK STAR બેન્ડ માં એક જ ચાલે આદિવાસી ચાલે આદિવાસી સોન્ગ વગાડી ને આદિવાસી સમાજ ના હથિયાર જેમકે તીરકામથું ધારિયા હાથમા રાખીને આદિવાસી નૃત્ય કરવામાં આવીવ્યું હતું આ કાર્યક્રમમાં બિરસા મુંડાને યાદ કરીને રાષ્ટ્રને આઝાદ કરાવવા અપાયેલ ભવ્ય બલિદાનોને પણ યાદ કરવામાં આવે છે.આદિવાસી સમાજ ના તેમજ આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ વસાવા ની અધ્યક્ષતા માં યોજાય હતી આ કર્યક્રમમાં ખુબ મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા.



