BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં ચાલીસા મહોત્સવની સમાપન વિધીની ધામધૂમથીઉજવણીમાં મોટી સંખ્યામાંમાં ભાવિકો ઉમટી પડ્યા

26 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ખાતે ૪૦ દિવસનીઉપાસના બાદ હર્ષ ઉલ્લાસ સાથેસમાપન કરવામાં આવ્યું. પાલનપુર સવારે ઝુલેલાલમંદિર સીટી લાઈટ ખાતે ૫૬ ભોગ,મહાઆરતી અને મહાપ્રસાદ, | કરવામાં આવ્યો તે પછી શોભાયાત્રાનું આયોજન  કરવામાં આવ્યું. ઝુલેલાલભગવાનની સવારી પાલનપુરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ ઝુલેલાલમંદિર સીટી લાઈટ પર પહોંચી લક્ષ્મણ દાસ એલ સિંહાની પરિવાર સહયોગથી. સાંજે લીલાશાહ મહારાજનીકુટીયા પર કશિક બેબી મ્યુઝિક ગ્રુપ રાજકોટ ભૈરાણા સાહેબ અને ભોજનપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાંઆવ્યું તથા ઝુલેલાલ મંદિરસીટીલાઈટના સેવાદારો દ્વારા ૪૦દિવસ સુધી સેવા આપી હતી.

 

Back to top button
error: Content is protected !!