NAVSARI

નવસારી સહિત ડાંગ જિલ્લામાં રાજસ્થાની મહિલાઓએ કાજલી ત્રીજની ઉજવણી કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કાજલી ત્રીજ રાજસ્થાની સમાજ માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે ઉજવે છે. આ તહેવાર દરમિયાન, મહિલાઓ પૂરો દિવસ ઉપવાસ કરે છે, રાત્રે ચાંદ ના દર્શન બાદ ઉપવાસ છોડવામાં આવે છે, પરંતુ જો ચાંદ દેખાય નહીં, તો એ કિસ્સામાં બીજા દિવસે સૂર્યોદય પછી ઉપવાસ છોડવામાં આવે છે. આ રીતે, કાજલી ત્રીજ રાજસ્થાન સમાજના કડવા ચૌથની જેમ જ મનાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!