GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોઉલાશે લોકશાહીના પર્વનો પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઇ ચુક્યો છે. નવસારી જિલ્લાનાં નાગરિકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાબી કતારોમાં ઉભા રહી હસતા મુખે મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી રહયા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!