વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઇ ચુક્યો છે. નવસારી જિલ્લાનાં નાગરિકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાબી કતારોમાં ઉભા રહી હસતા મુખે મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી રહયા છે.