GUJARATSAGBARA

શ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ કોડબા ગામ ખાતે ૭૫ મો વનમોહત્સવ નો કાર્યક્રમ યોજાયો,

શ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ કોડબા ગામ ખાતે ૭૫ મો વનમોહત્સવ નો કાર્યક્રમ યોજાયો,

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા

સાગબારાના સામાજિક વનીકરણ વિભાગના RFO તેમજ સ્ટાફ નાં અધિકારીઓ, શ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટનાં કર્મચારીઓ સહિત ૭૫ વનમોહત્સવ યોજાયો હતો, જેમાં જુદા જુદા જાતના વૃક્ષો રોપણ કરવામા આવ્યું હતું ૭૫ મો વનમોહત્સવના ભાગરૂપે સાગબારાના કોડબા ગામના શ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ ગિરધર વસાવા સગબરા વનીકરણનાં RFO તેમજ નોર્મલ RFO પરેશ બારીયા, ખેડુતો, ગ્રામજનો તેમજ સંસ્થાના સ્ટાફ મળી વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવાં આવ્યો હતો,

Back to top button
error: Content is protected !!