DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા શહેર તથા તાલુકામા PGVCL વિજિલન્સની ટીમે 85 કનેકશનમાં વિજ ચોરી ઝડપી.

તા.01/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

85 વીજ કનેકશનમા રૂ.18.50 લાખનો દંડ ફટકાર્યો.ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા પથકમા વીજચોરી અંઞેની ફરીયાદને લઈને સુરેન્દ્રનગરની વિજિલન્સની 32 ટીમો પોલીસ એક્સ આર્મીમેન અને વીજકપનીના અધીકારી ઓ સાથે શહેર તથા ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં અલઞ અલઞ ટીમ સાથે વેહલી સવારથી વીજચેકીગ કામગીરી શરૂ કરવામાં આવતા ધર વપરા કોમર્સીયલ ખેતી સહીતના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે 85 કનેશનમા વીજચોરી જણાતા 18.50 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે વેહલી સવાર ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ઞયા હતા ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ કે વાધેલા કાર્યપાલક ઈજનેર જે બી ઉપાધ્યાય ના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી ત્યારે વીજ ચેકીંગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા 18.50 લાખના બીલ ફટકારવામાં આવ્યા છે આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડકમા કડક કાયઁવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!