GIR GADHADAGUJARAT

ઉનાના દેલવાડા ગામની દિકરી દીક્ષિકાબેન વાઢેર એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ રમત ગમત સ્પર્ધા મહોત્સવમાં બાજી મારી.. પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું.

ઉના તાલુકાના દેલવાડા ગામની અને કોડીનાર શાળામાં અભ્યાસ કરતી દીકરી એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ રમત ગમત મહોત્સવમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ અને બીજા નંબરે સ્થાન મેળવી પરિવારના તથા શાળાનું નામ રોશન કર્યું છે.

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ઉનાના દેલવાડા ગામની દિકરી દીક્ષિકાબેન વાઢેર એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ રમત ગમત સ્પર્ધા મહોત્સવમાં બાજી મારી.. પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું.

ઉના તાલુકાના દેલવાડા ગામની અને કોડીનાર શાળામાં અભ્યાસ કરતી દીકરી એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ રમત ગમત મહોત્સવમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ અને બીજા નંબરે સ્થાન મેળવી પરિવારના તથા શાળાનું નામ રોશન કર્યું છે.

 

દેલવાડા ગામની દીક્ષિકાબેન માવજીભાઈ વાઢેર જે કોડીનાર સોમનાથ સાયન્સ એકેડેમીમાં ડી એલ એસ એસમાં ધો.11 માં અભ્યાસ કરે છે. તેઓ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ઇવેન્ટમાં 100 મીટરની સ્પર્ધામાં બીજો ક્રમાંક તેમજ 200 મીટરમાં પ્રથમ ક્રમાંક મેળવીને દેલવાડા ગામનુ તેમજ વાઢેર પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

હાલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભની ઇવેન્ટમાં દીક્ષિકાબેન વાઢેરનું સિલેક્શન થયું છે. અગાઉ પણ દીક્ષિકાબેન નેશનલ લેવલે રમીને અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. દેલવાડા ગામના સામાન્ય પરિવારમાંથી આવતા માવજીભાઈ વાઢેર ઉના દીવ ટાઇમ્સના તંત્રી અને ટીવી ન્યૂઝ ચેનલના રિપોર્ટર તરીકે કામ કરતા તેમની દીકરી દિક્ષિકા બેને એ અનેક વધુ એવોર્ડ પ્રાપ્ત કરીને સોમનાથ સાયન્સ એકેડેમીના કોચિંગ કામળીયા સુભાષ, મિસ્ત્રી ગજાનંદ, દિનેશભાઈ ડોડીયા, કાનજીભાઈ ભાલીયા, તેમજ ડી એલ એસ એસ શાળાના મેનેજર રણજીતભાઈ દાહીમાં અને શાળાના પ્રમુખ કરસનભાઈ સોલંકીએ દીક્ષિકાબેનને શાળાનું ગૌરવ વધારતા અભિનંદન પાઠવ્યા હતા…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!