GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે વધુ એક શિક્ષણ સહાયક ને હાજર કરાયા

તારીખ ૦૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે માધ્યમિક વિભાગમાં જીલ્લા શિક્ષણ અધિકારીના ભલામણ પત્ર આધારે આજ રોજ કિંજલબેન રંજનસિંહ ને હાજર કરાયા હતા ઉમેદવાર ને લેસન ડાયરી અને પેન આપી મંડળ દ્વારા સ્વાગત કરાયું . સ્ટાફ દ્વારા નવ નિયુક્ત શિક્ષણ સહાયક ને મોઢું મીઠું કરાવી આવકાર આપ્યો.આચાર્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવી શાળાની મુલાકાત કરાવી સ્વાગત કર્યું.





