પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીનાકુંડા નું વિતરણ

15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીનાકુંડા નું વિતરણ
પાલનપુરમાં સીમલા ગેટ વિસ્તારમાં આવેલ પવન ફૂટવેર દુકાન પાણીના કુંડા નું વિતરણ
સ્વામી લીલાશાહ મહારાજ ની 146મી જન્મ જયંતી નિમિત્તે. જીવા દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને પિન્કીબેન પરીખ અને દાતા ના સહયોગથી જીવદયા પ્રેમી ઠાકોર દાસખત્રી દ્વારા દર વર્ષની જેમ આવર્ષો પણ ગરમી માં પક્ષીઓ માટે પાણીનાકુંડા નું વિતરણ કરવામાંઆવ્યું હતું આ સેવા કાર્યમાં જીવા દયા ફાઉન્ડેશનના જીવા દયા પ્રેમી ઠાકોરદાસખત્રી.જશવંતસિંહ આર. ડાભી નાયબ મામલતદાર. મનોજભાઈ ઉપાધ્યાય. પિન્કીબેન પરીખ. નીલુ શાહ. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર. અશોકભાઈ પઢીયાર, દિનેશભાઈ શર્મા. ભરત ભીલ.ધરમવીર સોજીભાઇ પટની. વગેરે હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવેલ હતોજીવ દયા પ્રેમી ઠાકોર ખત્રી જણાયું કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પક્ષી પ્રાણીઓ માટે બે મહિના અલગ અલગ સેવાઓ આપવામાં આવશે જેમાં તારીખ16.03.2026 રોજ ગાયો માટે પાણી ટાંકીનું વિતરણ શરૂઆત કરવાની તથા
19.03.2026 સવારે પાલનપુર આજુબાજુ જંગલ વિસ્તારમાં કીડી માટે કીડીયારો પુરવાનું
20.03.2026 રોજ સવારે ચકલી ઘરનું વિતરણ પવન ફૂટવેર સીમલા ગેટ પાલનપુર પછી સ્ટીલીની ચાર્ટ. સાદી ચાર્ટ. વિતરણ કીડી માટે કીડિયારુ ચેત્ર મહિનામાં આખો મહિનો. કીડિયારુ પુરવાનું
ઉનાળી કાળજાળ ગરમીમાં પક્ષી પ્રાણીઓ માટે બે મહિના સુધી સેવાઓ ચાલુ રહેશે પવન ફૂટવેર સીમલા ગેટ પાલનપુર








