BANASKANTHAGUJARATPALANPUR
ધોકિયા ફલી પ્રાથમિક વિદ્યાલય રેડવા કલા રાજસ્થાન બાળકોને બુટનું વિતરણ
9 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી.મીનુ અગ્રવાલ, રાજુભાઈ (રાજ પેન્ટર.). શ્યામ રામચંદ્ર ખાનચંદાની. મનીષભાઈ પરમાર. સહયોગથી આદિવાસી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા. પાલનપુર થી 65 કિલોમીટર દૂર આબુરોડ થી પાંચ કિલોમીટર ધોકિયા ફલી પ્રાથમિક વિદ્યાલય(રેડવા કલા) વિદ્યાર્થીઓને સ્કૂલ બુટનું વિતરણ કરવામાં આવ્યુંહતુ. તેમજ સમોસા અને બુંદીનો નાસ્તો અપાયો હતો. બાળકો ના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, મીનુબેન અગ્રવાલ, યુવરાજ અગ્રવાલ,દિનેશભાઈ શર્મા સાહેબ. મનીષ પરમાર. અને શાળાના આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતોશાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિતમામ ટીમનોઆભાર વ્યક્તકરાયો હતો.