
તા.૦૮.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ. માનવસેવા તથા વિવિધ સામાજિક શૈક્ષણિક અને સેવાકીય કાયૅ કરતી “રોટરી સેવા સંસ્થાન.દાહોદ દ્વારા ભગવતી શાહ સેવા સંકુલ નડિયાદ અને દાતાઓ ના સહયોગથી દાહોદ ખાતે આવેલ ઠક્કર બાપા ચોકડી પર મજુરો તથા જરૂરિયાત મંદ વ્યક્તિઓ ને દાહોદ નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રધ્ધાબેન ભંડગ.કાઉન્સિલર લક્ષમણભાઈ રાજગોર તથા રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશભાઇ ચાવડા કન્વિનર મહેન્દ્રભાઇ પંચાલ રોટરી સંસ્થા ના હોદ્દેદારો રાજેષભાઈ ભાભોર વિભાબેન વૈરાગી શારદાબેન પંચાલ તથા રેડક્રોસ બ્લડ બેક ના કન્વિનર નરેન્દ્રભાઈ પરમાર ની ઉપસ્થિત મા કરવામાં આવયો હતો આ પ્રસંગે આ માનવસેવા ના ભગીરથ કાયૅ મા દીવ્યાગજન પ્રશાતજી પણ જોડાઈ ને સેવા આપી હતી શ્રધ્ધાબેન ભંડગે તથા લક્ષમણભાઈ રાજગોરે રોટરી સેવા સંસ્થા ની સેવાકીય કામગીરી ને બીરદાવી હતી




