GUJARATTHARADVAV-THARAD
રાહ વિદ્યાસંકુલના પ્રમુખ દ્વારા શાળા બાળકોને નિઃશુલ્ક પતંગ વિતરણ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાહ ખાતે આવેલું છે જે એચ વિદ્યા સંકુલના પ્રમુખ અને પુરબીયા પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ એચ પ્રજાપતિ દ્વારા રાહ પ્રાથમિક શાળા અને રાહની પેટા શાળાઓમાં તેમજ વિવેકાનંદ હાઈસ્કૂલમાં પણ બાળકોને વિનામૂલ્ય પતંગ આપવામાં આવ્યા હતા જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ના ફોટા સાથે અને વિવિધ સ્લોગન લખેલા પતંગ રાહ તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે રાહ પંથકના યુવા અગ્રણી જગદીશભાઈ નો ફોટા સાથે આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું



