BANASKANTHAGUJARATPALANPUR
ડિવાઈન ટચ ઈન્ટરનેશનલ સ્કૂલ, પાલનપુરમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલી એક જાણીતી શાળામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરીચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેઘાણી વંદના વિશે ટીવી સ્કીન ઉપર તેમની જીવન રેખા વિશે માહિતી પૂરી પાડી દીધી શાળામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનોની હાજરીમાં શિક્ષકોએ શ્રી ઝવેરીચંદ મેઘાણી ના જીવન વિશે માહિતગાર કર્યા હતા સાથે સાથે તેમની બનાવેલી રચનાઓ સંગીતના સુરે જેમાં મોર બની થનગાટ કરે ગીત રજૂ કરતાઆ રજૂ કરતાં હાજર રહેલા તમામ લોકોએ ગીત રજૂ કરનાર સંગીત શિક્ષકોનેતાળીઓથી વધાવી લીધી હતી





