જે કામ કરો બેસ્ટ કરો ભયમુક્ત કરો પોતાના દમ ઉપર જીવતા શીખો જીવન જીવવાની કળા નું માર્ગદર્શન સેમિનાર
૭ જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જે કામ કરો બેસ્ટ કરો ભયમુક્ત કરો પોતાના દમ ઉપર જીવતા શીખો જીવન જીવવાની કળા નું માર્ગદર્શન સેમિનાર. પાલનપુર રત્ન સંજય રાવલ
પાલનપુર ખાતે ગુરુ નાનક ચોક આવેલા આંબેડકર હોલમાં એક સેમીનાર યોજાયો જેમાં ખાસ મહેમાન તરીકે મોટીવેશન સ્પીચ તરીકે જાણીતા પાલનપુરના વતની સંજય રાવલ હાજરી આપી હતી એમનું તેમજ મહેમાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાંખાસકરીનેGpsc.psI.Tet/TaT લોકરક્ષક જેવી પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને સફળ કઈ રીતે થવું તેનો માર્ગદર્શન તેમજ ભયમુક્ત જીવન માર્ગ પોતાના દમ ઉપર જીવતા કઈ રીતે શીખવું જેને લઇને આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી
પાલનપુર પરિવાર ક્લાસીસના જાણીતા રવિ સોની દ્વારા એક સેમીનાર જે વિદ્યાર્થીઓનું ભણતર સાથે ગણતર જીવન જીવવાની કળા આ તમામ સફળ થવા માટે જેના માર્ગદર્શન માટે જાણીતા મોટીવેશન સ્પીચ સંજયભાઈ રાવલ વિદ્યાર્થીઓને ભણતર સાથે જીવન જીવવાની કળા કઈ રીતે જીવન પાર પાડવું જીવન સફળ થવા માટે પ્રથમ મા બાપના આશીર્વાદ લઈને તમે કોઈપણ કામે જવા નીકળો આ જીવનમાં તમને તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓ એમ પણ જણાવી તમારું જીવન જે કામ કરો તે બેસ્ટ કરો સારું કરશે ઉપરવાળો તમારા ઉપર રાજી થશે તમારા કામ માં પ્રગતિ થશે તેમ જ કોઈપણ કામ કરવા માટે પોતાના દમ ઉપર જીવતા શીખો સંજય રાવલની જણાવ્યું આજે પણ હું મારી માતા ને પગે લાગીને ઘરેથી નીકળું છું મારું જીવન શૂન્ય માંથી સર્જન કર્યું છે આજે લાખો લોકો મારી મોટીવેશન ની સ્પીચ સાંભળી તેમના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે જો સુખી થવું હોય તો તમારું કર્મ હર હંમેશ સારું કરશો તો કુદરતના કૃપા તમારા ઉપર ચોક્કસ વરસે ઉપરવાળા થી તમે કોઈપણ ડરીને કામ કરશો દરેક કામમાં સફળ થશો આ સેમિનારમાં અનેક મહાનુભવો હાજરી આપી હતી જેમાં હરેશભાઈ ચૌધરી. જયંતીભાઈ પઢીયાર ભાવેશભાઈ રાવલ. મનોજભાઈ ઉપાધ્યા. વરિષ્ઠ પત્રકારો તેમજ મોટી સંખ્યામાં પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ હાજરી આપી