GUJARATNAVSARIVANSADA

વાંસદા ના સરદાર બાગમાં મુસ્લિમ આગેવાન અબ્બાસ ચાચા દ્વારા દસ નંગ બાંકડા નું દાન…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

 

નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાંકડા નંગ દસ જેની કિંમત રૂપિયા 80 હજારની ભેટ આપવમાં આવી છે. બાગમાં ફરવા આવતા સિનિયર સિટીઝનો તેમજ ભાઇઓ બહેનોને બેસવા માટે ઉતમ સુવિધા સાબિત થશે. આ કાર્યક્રમમાં  રાકેશભાઈ શર્મા, સરપંચ ગુલાબભાઇ પટેલ, પૂ સરપંચ હેમાબેન શર્મા સહિત વિરલભાઈ વ્યાસ, રાજુભાઈ મોહિતે, પ્રદૂમનસિંહ સોંલકી, મહેશભાઈ કુર્મી, દીપકભાઈ શર્મા, ચિરાગ કડોડીયા, રામભાઈ મોહિતે,હિતેષભાઇ મોહિતે, નૈનાબેન, કૌશિકભાઈ, ધીરજભાઈ, મહેશભાઈ, દર્પણભાઈ સહિત વાંસદાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!