
ડેસર. પરમાર ચિરાગ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 માં ડુંગળીપુરા પ્રાથમિક શાળા તાલુકો ડેસર વડોદરા ના (HO) વિદ્યાર્થી બારીયા રણછોડભાઈ ગણપતભાઈ જિલ્લા કક્ષાના રમત ઉત્સવમાં વિજેતા થઈ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ રમત ઉત્સવમાં ચક્ર ફેક રમતમાં તૃતીય સ્થાન મેળવી શાળા ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે રણછોડભાઈ ના માતા પિતા નથી પણ તેમનો રમત ઉત્સવ અને ધગશે જિલ્લાનું ગૌરવ વધાર્યું




