આગામી તા.૨૨ સપ્ટેમ્બર થી નવરાત્રી પ્રારંભ થાય છે. જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન રાત્રીના ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીશ્રીઓ નિયુક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમ્યાન પ્રાચીન/અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આપવામાં આવેલ માઇકની પરમીટમાં દર્શાવેલ સમય મર્યાદા મુજબ નિયત કલાક પછી માઇક ચાલુ ન રાખવામાં આવે તે સબંધે આ તહેવાર દરમ્યાન રાત્રીના કલાક ૨૪/૦૦ (બાર વાગ્યા) બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે આવતી ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીશ્રીઓની નિયુક્તી કરવામાં આવી છે. પો.ઈ.શ્રી આર.કે.પરમાર, એ ડીવીઝન ૬૩૫૯૬ ૨૬૭૬૫, ૬૩૫૯૬ ૨૬૭૭૦, પો.ઈ.શ્રી એ.બી.ગોહિલ, બી ડીવીઝન ૬૩૫૯૬ ૨૬૭૭૪, ૬૩૫૯૬ ૨૬૭૭૫ ૩. પો.ઈ.શ્રી વી. જે. સાવજ, સી ડીવીઝન ૬૩૫૯૬ ૨૬૭૭૭, ૬૩૫૯૬ ૨૨૬૭૭, પો.ઈ.શ્રી એચ.કે.હુંબલ, ભવનાથ ૬૩૫૯૬ ૨૬૭૮૩, ૬૩૫૯૬ ૨૬૭૮૪,પો.ઈ.શ્રી એફ.બી.ગગનીયા, જૂનાગઢ તાલુકા ૬૩૫૯૬ ૨૬૭૮૨, ૬૩૫૯૬ ૨૬૭૮૧, પો.ઈ.શ્રી એસ.આઈ.સુમરા, ભેસાણ ૬૩૫૯૬ ૨૬૭૮૭, ૬૩૫૯૬ ૨૬૭૮૮, પો.સ.ઈ. શ્રી એચ.વી.ચુડાસમા, બિલખા ૬૩૫૯૬ ૨૬૭૯૧, ૬૩૫૯૬ ૨૬૭૯૦, પો.ઈ.શ્રી પી.સી.સરવૈયા, મેંદરડા ૬૩૫૯૬ ૨૬૭૯૩, ૬૩૫૯૬ ૨૬૭૯૨,પો.ઈ.શ્રી એસ.એન.સોનારા, વિસાવદર ૬૩૫૯૬ ૨૬૭૯૬, ૬૩૫૯૬૨૬૭૯૭ , પો.ઈ.શ્રી પી.એ.જાદવ, કેશોદ ૬૩૫૯૬ ૨૬૮૦૦, ૬૩૫૯૬૨૬૭૯૯, પો.ઈ.શ્રી આર.એ.ચૌધરી, વંથલી ૬૩૫૯૬ ૨૬૮૦૫, ૬૩૫૯૬૨૬૮૦૬, પો.ઈ.શ્રી એ.પી.ડોડીયા, માણાવદર ૬૩૫૯૬ ૨૬૮૦૩, ૬૩૫૯૬ ૨૬૮૦૨, પો.સ.ઈ.શ્રી જે.આર.વાજા બાંટવા ૬૩૫૯૬ ૨૬૮૦૮, ૬૩૫૯૬ ૨૬૮૦૭ , પો.ઈ.શ્રી એસ.કે.દેસાઇ, માંગરોળ ૬૩૫૯૬ ૨૬૮૧૫, ૬૩૫૯૬૨૬૮૧૭, પો.ઈ.શ્રી એ.જી.જાદવ, માંગરોળ મરીન ૬૩૫૯૬ ૨૬૮૧૮, પો.સ.ઈ.શ્રી એસ.એ.સોલંકી, શીલ ૬૩૫૯૬ ૨૬૮૧૩, ૬૩૫૯૬ ૨૬૮૧૪,પો.ઈ.શ્રી એસ.આઈ.મંધરા, ચોરવાડ ૬૩૫૯૬ ૨૬૮૧૨, ૬૩૫૯૬ ૨૬૮૧૧ , પો.ઈ.શ્રી એન.એમ.કાતરીયા, માળીયા હાટીના ૬૩૫૯૬ ૨૬૮૦૯, ૬૩૫૯૬ ૨૬૮૧૦ જૂનાગઢ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ( ટે.નં.૦૨૮૫-૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,૧૦૦,૧૧૨) ઉપરોક્ત ટેલીફોન નંબરનો નવરાત્રી દરમ્યાન રાત્રીના કલાક ૧૨.૦૦ બાદ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સબંધેની ફરીયાદ નિવારણ માટે ઉપયોગ કરી શકાશે. તેમ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ