BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી પટેલ આર્ટ્સ કોલેજમાંથી શૈક્ષણિક પ્રવાસ
16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી પટેલ આર્ટ્સ કોલેજમાંથી સંસ્કૃત તેમજ હિન્દી વિભાગ અંતર્ગત પ્રોજેક્ટના ભાગરૂપે વિદ્યાર્થીઓને પાટણ મુકામે જૈન જ્ઞાનમંદિર, રાણીની વાવ અને ડાયનાસોર પાર્કની મુલાકાત લીધી જેનું સંપૂર્ણ સંચાલન આચાર્યશ્રી મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ રાવલ કિરણબેન અને ચૌધરી એકતા બેન તેમજ રિતિકભાઈ કુશવાહ દ્વારા કરવામાં આવ્યું હતું.