GUJARATMODASA

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામની સીમના એક ફાર્મ હાઉસમાં તીનપત્તી જુગાર રમતા આઠ આરોપીઓને દબોચ્યા.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામની સીમના એક ફાર્મ હાઉસમાં તીનપત્તી જુગાર રમતા આઠ આરોપીઓને દબોચ્યા.

મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં તીનપત્તી ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમતા હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસ જુગરધામ ઉપર ત્રાટકી હતી.પોલીસે આઠ આરોપીઓને રોકડ રકમ રૂ.૨૬,૨૦૦ સહિત ૫,૭૪,૨૦૦ના મુદ્દામાલ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પકડાયેલ ઓરોપી

(૧) મહંમદરફીક કાસમમીયા (૨) નારણભાઇ વાલજીભાઇ દેવીપુજક (૩) ફિરોજ઼ અબ્દુલકરીમ મણીયાર (૪)અનવરહુસેન અહેમદભાઇ ટીટોઇયા (૫) રવિકુમાર ધિરજભાઘ્ર (૬) મહંમદ ઇનાયત કાદરભાઇ બાંડી (૭) નરેન્દ્રભાઇ બેચરભાઇ પટેલ (૮)સોહેલખાન શેરદિલખાન મકરાણી.

વોન્ટેડ આરોપી

૧)જ્યેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ.રહે.નાંદીશણ તા.મોડાસા.જી.અરવલ્લી

Back to top button
error: Content is protected !!