GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબી રાજકોટ રોડપર અશ્વ બાઈક સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
MORBI:મોરબી રાજકોટ રોડપર અશ્વ બાઈક સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
મોરબી રાજકોટ રોડ પર વૃંદાવન પાર્ટી પ્લોટ પાસે કાલે સાંજના સમયે પુર્વ ન્યાય સમીતીના ચેરમેન રાજેશભાઈ ચૌહાણ પરિવાર સાથે મોરબીથી ટંકારા જતાં હતા રસ્તામાં અશ્વ બાઇક સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ રોડપર કાલે સાંજના સમયે પુર્વ ન્યાય સમીતીના ચેરમેન રાજેશભાઈ ચૌહાણ ફેમિલી સાથે મોરબી થી ટંકારા જતાં હતા ત્યારે વૃંદાવન પાર્ટી પ્લોટ પાસે રસ્તામા અશ્વ અથડાતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા જેમા ચાલક તેમનો પુત્ર અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થતાં ત્યાથી ૧૦૮ મારફતે તેમને આયુષ હોસ્પિટલ એ સારવાર હેઠળ ખસેડાયેલ છે