
નરેશપરમાર. કરજણ,

અઢાર ગામ માછી સમાજ દ્વારા તેજસ્વીવિદ્યાર્થી ઓનું સન્માન સમારોહ યોજાયો
કરજણ તાલુકાના યાત્રા ધામ નારેશ્વર ખાતે અઢાર ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલા ઓનો સન્માન કરવામાં આવ્યું હતું
આજ રોજ અઢાર ગામ માછી સમાજ જે સમાજ ને સાચી દિશા બતાડવા માટે તેમજ ખોટા ખર્ચા ના થાય તે માટે સમૂહ લગ્ન જેવું આયોજન પણ કરે છે આજે અઢાર ગામ માછી સમાજ દ્વારા ssc hsc માં પાસ થયેલા વિદ્યાર્થી ઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ઓને ટોફી આપી ને સન્માન કરાયું હતું તેમજ ચોપડા પેન જેવી કીટ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં માછી સમાજ ના લોકો જોડાયા હતા




