GUJARATSABARKANTHA
સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે યોજાઇ ચૂંટણી…

સાબરકાંઠા…
સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે યોજાઇ ચૂંટણી….
સાબરડેરી ના ચેરમેન પદે શામળ ભાઈ પટેલ…
સાબરડેરી ના વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ…
શામળ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરિત ૧૫ બેઠકો થઈ હતી બિનહરીફ….
શામળ પટેલ માટે GMMFC-અમૂલના ચેરમેન પદ યથાવત…
અહેવાલ:-પ્રતિક ભોઈ



