GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

એઇડસ- યોગ્ય તંદુરસ્તી જાળવો

“વિશ્વ એઇડ્સ દિવસ” ૨૦૨૪ નું સૂત્ર “Take the Rights Path: My Health, My Right! (અધિકારનો માર્ગ અપનાવીએ મારો સ્વાસ્થ મારો અધિકાર)
તા.૦૧/૧૨/૨૦૨૪ ના રોજ વિશ્વ એડ્સ દિવસ નિમિતે જાગૃતતા ફેલાવવા ના હેતુ રૂપે
જામનગર જીલ્લ્લા ના લાલપુર તાલુકા ખાતે “પરિશ્રમ સ્કુલ” ના ધોરણ ૮ થી ૧૨ વર્ગ ના વિદ્યાર્થીઓ સાથે મળી ને જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ, આ રેલી અંતર્ગત એચ.આઈ.વી એડ્સ ગ્રસ્ત વ્યક્તિઓને સામાજિક રૂપે સમાજમાં આગવું સ્થાન મળી રહે તથા આ રોગ પ્રત્યે લડવા ના સારા એવા સ્લોગનો બનાવીને સમાજમાં રહેતા લોકોને આ વ્યક્તિઓને કોઈ રાગ-દ્વેષ થી ના જોવે તેવા પાયાના ભાગ રૂપે આ સફળ કાર્યક્રમો “મોડ સમગ્ર પ્રોજેક્ટ” , આઇ.સી.ટી.સી. કાઉન્સેલર તથા ટી.આઈ. પ્રોજેક્ટ અંતર્ગત યોજવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં આશરે ૨૭૦ જેવા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જો પાયાથી જ વિદ્યાર્થી ને આવા સફળ પ્રયસોમાં સહભાગી બનાવવામાં આવે તો સામાજિક રૂપે ભવિષ્યમાં જાગૃતિ ફેલાય અને અસરગ્રસ્ત વ્યક્તિ પ્રત્યે સમાનતા બની રહે તેવા હેતુ પૂર્વક આ રેલી સફળ બનાવવમાં આવેલ. તથા આ દિવસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ-ખંભાળિયા તાલુકા ના હરીપર ગામ ખાતે “શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ” ના વિદ્યાર્થીઓને એચ.આઈ.વી.એડ્સ અંગે માહિતગાર કરવામાં આવેલ જેમાં આશરે સંખ્યા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.આ કાર્યક્રમ અંતર્ગત ગામડા ના સ્તરે પણ એડ્સ અંગે જાગૃતિ આવે અને અસર ગ્રસ્ત વ્યક્તિઓને કોઈ લાજ-સરમ વગર સામે આવીને રોગ સામે લડવાના હેતુ થી આ સફળ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

બાળકોએ સમાજ માટે જાગૃતિ ફેલાવી

જામનગર (ભરત ભોગાયતા)

Back to top button
error: Content is protected !!