BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે “પર્યાવરણ સંવર્ધન” કાર્યક્રમ યોજવામાં આવેલ

14 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે “પર્યાવરણ સંવર્ધન” કાર્યક્રમ યોજાયેલ હતો જે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે “પયૉવરણ સંવર્ધન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ એક વિદ્યાર્થી એક વૃક્ષ અંતર્ગત વિદ્યાર્થીઓને રોપા આપી તેનું સંવર્ધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


