AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલામાં યોજાયેલ કલા મહાકુંભમાં દેવકા વિદ્યાપીઠની દીકરીઓ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામ

સમાચાર યોગેશ કાનાબાર રાજુલા

રાજુલામાં યોજાયેલ કલા મહાકુંભમાં દેવકા વિદ્યાપીઠની દીકરીઓ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામ

રાજુલા તાલુકા કક્ષા મહાકુંભ જે રાજુલા ટી.જે બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજવામાં આવેલ જેમાં દેવકા વિદ્યાપીઠની દીકરીઓએ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરેલ જેમાં સુગમ સંગીત લોકગીત લોકનૃત્ય સમૂહ ગીત હાર્મોનિયમ જેવી કલામાં રાજુલા તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને જિલ્લામાં રાજુલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ તકે શાળાના સંસ્થાપક પૂજ્ય ભાઈશ્રીએ આશિરવચન પાઠવ્યા હતા તેમજ સાથે સાથે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.એચ ગોયાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય બેલાબેન નાયક તેમજ હરેશભાઈ જેઠવા એ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું…

Back to top button
error: Content is protected !!