NARMADA

બેડદા ગામે આંતરરાષ્ટ્રીય જળ દિવસના કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા એ કુપોષણ બાળકોના આંકડા ઓ જોઈ સભા માં વેદના ઠલવી

  • બેડદા ગામે આંતરરાષ્ટ્રીય જળ દિવસના કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા એ કુપોષણ બાળકોના આંકડા ઓ જોઈ સભા માં વેદના ઠલવ

 તાહિર મેમણ : આંતરરાષ્ટ્રીય જળ દિવસ નિમિત્તે આગાખાનના ગ્રામ સમર્થન ના કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય જળ દિવસની વિસ્તારથી માહિતી આપી સરકારની યોજના બાબતે લોકોને માહિતગાર કરી વેદના ઠળવી હતી ડેડીયાપાડામાં 54 ગામડાઓમાં શાળાના ઓરડા નથી શિક્ષકોની ઘટ છે આંગણવાડી કેન્દ્ર અનેક જગ્યાએ ભાડેથી ચાલે છે ત્યારે ત્યાંના અધિકારીઓ એજન્સીઓ સાથે મળી એ. ટી. વી. ટી ગુજરાત પેટન જિલ્લા વિકાસ નું આયોજન અધિકારીઓ કરતા હોય છે અમે સરકાર પાસે બ્લડ બેન્ક ડેડીયાપાડા વિસ્તારમાં ફાયર સેફ્ટી ની માંગણીઓ મૂકીએ છે ત્યારે સરકાર બાયોગેસ માટે પૈસા ફાળવે છે પરંતુ જરૂરિયાતથી સેવા માટે સરકાર પાસે પૈસા નથી.

 

     કુપોષિત બાળકો માટે સરકાર I.C.D.S યોજના અંતર્ગત 

 જિલ્લાની કુલ 952 આંગણવાડી કક્ષાએ 0 થી 6 વર્ષના બાળકો સગર્ભા, ધાત્રી માતાઓ,15 થી 18 વર્ષની કિશોરીઓ ને ફોર્મ રેશન તરીકે દર માસે બાળ શક્તિ માતૃશક્તિ માં નવ પ્રકારના આર્યુવેદિક તત્વો ઉમેરીને બાળકોને બાળ શક્તિ પ્લસ સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ પ્લસ કિશોરીઓને પૂર્ણ શક્તિ આપવામાં આવે છે.

   

  મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પ્રથમ વખતની સગર્ભા તથા બે વર્ષના બાળકોની માતાઓને દર માસે 2 કિ. ચણા એક કિ.. તેલ એક કિ. તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે.

 પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતાઓને એક ટાઈમ નું સંપૂર્ણ ગરમ ભોજન આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવે છે.

  દૂધ સંજીવની યોજના અંતર્ગત 0 થી 6વર્ષ ના બાળકને અઠવાડિયામાં પાંચ દિવસ 100 ml અને સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ 200 ml ફ્લેવર્ડ દૂધ વિતરણ કરવામાં આવે છે.

   વધુમાં બાળકોનું નિયમિત વજન ઊંચાઈ કરીને ઉપસ્થિત તથા અતિક ઉપસ્થિત બાળકોને ઓળખી icds ફિલ્ડ સ્ટાફ આંગણવાડી કાર્યકર મુખ્ય સેવિકા સીડીપીઓ તથા યોજના કય સ્ટાફ દ્વારા તેઓની નિયમિત ગૃહ મુલાકાત કરવામાં આવે કેવી તેવી જોગવાઈ છે શું તમારા ગામમાં એનો લાભ મળે છે.?

    

     સરકાર કુપોષણ દૂર કરવાની અનેક યોજનાઓ આપણા જિલ્લા તાલુકામાં ચાલી રહી છે.લોકજાગૃતિ લાવી જરૂરી છે કુપોષણ એ સમાજનું સૌથી મોટું દુશ્પેરણ છે, અને દૂર કરવું એ આપણે સૌએ જવાબદારી લેવી પડશે એવું જણાવ્યું હતું ઉપસ્થિત મંચ પર સરપંચ માજી તાલુકા પંચાયત પ્રમુખ A.K.R.S. ની ટીમ ઉપસ્થિત રહી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!