DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી

તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી
દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ રામાનંદ પાકૅ દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે હોળી ના પવૅ નિમિત્તે રામાનંદ પાકૅ દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં રામાનંદ પાકૅ મહીલા મંડળ ની બહેનો દ્વારા ફાગોત્સ ની ઉમંગભેર આનંદ મય બની હોળી ના ગીતો.રાસગરબા રમી અબીલ ગુલાલ છાંટી ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી હતી




