જીવ દયા ફાઉન્ડેશન દ્વારા હરિભાઈ વિષ્ણુ મહારાજ ના જન્મદિવસ નિમિત્તે માનપુરીયા પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ બુટ નું વિતરણ કરવામાં આવ્યું

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા હરિભાઈ વિષ્ણુ મહારાજ ના જન્મદિવસ નિમિત્તે માનપુરીયા પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ બુટ નું વિતરણ કરવામાં આવ્યું. હરિભાઈ વિષ્ણુ મહારાજ ના જન્મદિવસ નિમિત્તેઅમીરગઢ તાલુકા ની શ્રી માનપુરીયા પ્રાથમિક શાળા, નંબર છે..જેઇકબાલ ગઢ થી ૧૩ કિમીઅંતરેઆવેલી છે. ૧થી ૫ ધોરણનાઆદિવાસી બાળકોની શાળાછે.જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અને હરિભાઈ વિષ્ણુ મહારાજ ના સહયોગથી વિદ્યાર્થીઓને સ્કૂલ બુટ આપીને જન્મદિવસની ઉજવણી કરવામાંઆવી ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલ બુટ નો વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્કુલબુટ મળતા તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદમળ્યા .બાળકો ખુશ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા આજના આ સેવાકાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના
જીવદયા પ્રેમી ઠાકોર દાસખત્રી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, અને ભાવેશભાઈ પરીખ .વિશાલી હરિભાઈ. દિવ્યા હરિભાઈ.અને શાળાના આચાર્ય શ્રીઝફરભાઈ શિક્ષક શ્રી રાજેશકુમાર મોદી,જયેશભાઈ,ઈશ્વરભાઈ, લીનાબેન , સુકાભાઈ,પ્યારીબેનઅને અને મિત્રો સહિત તમામનો શાળા વતી જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું ખૂબખૂબ આભાર માનવામાંઆવ્યો હતો







