
વિજાપુર પિલવાઇ ઋષિવન ખાતે વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ષગાંઠ ઉજવણી કરતા ૧૫૦ વડના વૃક્ષોનું 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ઋષિવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે આજરોજ મંગળવારે ૧૫૦ જેટલા વડનું રોપણ ધારાસભ્ય ડો સી જે ચાવડા અને વન અધિકારી ડી એફ ઓ રંધવાં તેમજ પૂર્વ જીલ્લા સદસ્ય કનકસિંહ વિહૉલ તેમજ આર એફ ઓ ચૌધરીબેન તેમજ શેઠ જી.સી સ્કૂલ ના આચાર્ય કૃણાલ બેન ઠાકર તેમજ પૂર્વ જીલ્લા કારોબારી ચરમેન હિતેન્દ્રસિંહ પરમાર દ્વારા ૧૫૦ જેટલા વડના વૃક્ષો નુ રોપણ કરવા મા આવ્યું હતુ આ કાર્યક્રમ મા ભાજપના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.



