BANASKANTHAPALANPUR
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ મા વિદ્યાર્થીઓને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદ પીરસાયુ
6 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
જીવદયાફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર ગોવિંદા સહયોગથીપાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના ધોરણ૧ થી ૭.નાવિદ્યાર્થીઓને ઈટલી અને સંભાર નો ભોજન પ્રસાદ પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી, હિતેશ પટણી.પરાગભાઈ સ્વામી. અશોકભાઈ પઢિયાર. રાજા પોપટાણી .મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર,હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.શાળા નંબર ૨ ના આચાર્ય શ્રી દલપતભાઈ એસ.ડાભી તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો