ઋષિ તુલ લેવા એવા સરસ્વતી નદીના કાંઠા વિસ્તારના ગામડાઓના ખેડૂત ભાઈઓ બહેનોને તથા પશુપાલકોને વિનંતી છે

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઋષિ તુલ લેવા એવા સરસ્વતી નદીના કાંઠા વિસ્તારના ગામડાઓના ખેડૂત ભાઈઓ બહેનોને તથા પશુપાલકોને વિનંતી છે કે મુક્તેશ્વર ડેમમાં ૮૫ ટકા પાણી ભરાયેલ છે જેમાં ખેરાલુ તરફ જતી કેનાલમાં ચીમનાબાઈ સરોવરમાં 30 યુ શેખ પાણી છોડેલું છે તો ખરેખર પાણી સરસ્વતી નદીમાં છોડવાનું છે પરંતુ સરકારશ્રીએ વડગામ તાલુકાના ખેડૂતોને અન્યાય કર્યો છે જેથી સરસ્વતી નદીમાં પાણી છોડાવવા માટે વાંઠા વિસ્તારના ગામડાઓ જેવા કે પીલુચા થ લવાડા ડાલવાણા નગાણા મેગાળ પેપોલ મેપડા ગીડાસણ ઉમરેચા પાલડી લુખાસણ સંદેશ શ્રી નાગવાસણ તમામ ગામડાઓના ખેડૂતોનેસરસ્વતી નદીમાં પાણી છોડાવવા માટે કાલે રવિવારે સવારે 10:00 વાગે તારીખ 24 8 2025 મુક્તેશ્વર ડેમ ઉપર બધા ખેડૂતોએ ભેગા થવાનું છે તો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થવા વિનંતી જો ખેડૂતો ભેગા નહીં થાય તો પાણી ચીમનાબાઈ સરોવરમાં સરકારશ્રીએ છોડી દીધું છે તો તે પાણી સરસ્વતી નદીમાં જોડાવા માટે ઉપરના કોઠાના વિસ્તારના ખેડૂતોએ પોતાનો સમય કાઢી સમયસર મુક્તેશ્વર ડેમ પર હાજર રહેવા વિનંતી. ભારતી કિસાન સંઘ પ્રમુખ વડગામ તથા ડાલવાણા સરપંચ શ્રી તથા પીલુચા સરપંચ શ્રી નાગરપુરા સરપંચ શ્રી નગાણા સરપંચ શ્રી અમો આપ શ્રી ખેડૂતોને મુક્તેશ્વર ડેમ પર મોટી સંખ્યામાં ભેગા થવા માટે વિનંતી કરીએ છીએ.,




