૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આ પ્રસંગે ૧૨૦૦૦થી વધુ પશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસ ખત્રીને કેમ ભુલાય

૨૦ માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૨૦ માર્ચ એટલે વિશ્વચકલી દિવસ આ દિવસેઅનેક સંસ્થાઓ દ્વારાપક્ષી બચાવો અભિયાનસહિત વિવિધ પ્રકારનાકાર્યક્રમ કરી ઉજવણીકરતા હોઈ છે ત્યારે આપ્રસંગે ૧૨૦૦૦થી પણ વધુપશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસખત્રીને કેમ ભુલાય તેઓ૨૪ કલાક ઘાયલ પશુપંખીઓના જીવ બચાવવાખડેપગે હોઈ છે તેઓએઅત્યાર સુધી ૧૨૦૦૦ થીવધુ પશુ પંખીઓના જીવબચાવ્યા છે જેમાં ચકલીસહિત અને ક પશુપંખીઓનો સમાવેશ થાયછે જેઓ પાલનપુરમાં કોલેજ કમ્પાઉન્ડ માં રહેછે તથા સિમલા ગેટવિસ્તારમાં પવન ફૂટવેર ની દુકાન ચલાવી ગુજરાન ચલાવી રહ્યાછે તેઓ કાળઝાળ ગરમીહોઈ, ચોમાસુ હોઈ કે પછીશિયાળાની કડકડતી ઠંડીપોતાનો કીમતી સમય ફાળવીઅવનવા કાર્યક્રમ કરી જીવબચાવી રહ્યા છે દર વર્ષે ઉનાળો આવતા જ પશુપંખીઓ માટે તેઓ ખડેપગેહોઈ છે તેઓ દર વર્ષેપક્ષીઓ માટે માળા,ચકલીઘર, પીવાના પાણીના કુંડાવિતરણ કાર્યક્રમ સહિતઅલગ અલગ વિસ્તારમાંજઈ પશુઓ માટે પાણીનામોટા કુંડ મૂકી અનોખીસેવાકીય પ્રવૃતિઓ કરીરહ્યા છે જેમાં ઠાકોરદાસખત્રીની આ સેવાકીયપ્રવ્રુતિ ના કારણે કાળઝાળગરમીમાં પશુ પંખીઓનેમોટા પાયે રાહત મળી રહેછે લોકોને ઘર ઘર ચકલીઘર વિતરણ કરી ચકલીબચાવો નો અનોખો સંદેશપણ આપી રહ્યાં છે આ વર્ષે અને ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ સ્વામી લીલાશાહ મહારાજ જીની૧૪૫ જન્મ જયંતી નિમિત્તે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં પવન ફૂટવેર સીમલા ગેટ તારીખ ૨૦.૦૩.૨૦૨૫ રોજ સવારે ૮.૩૦ પાણીના કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્ય વિતરણ કરશે




