DAHODGUJARATSINGVAD

સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રિના અંધકારમાં પાંચ મકાનોને આગે ઘેરી લીધાં

તા.૧૦.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singvad:સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રિના અંધકારમાં પાંચ મકાનોને આગે ઘેરી લીધાં

સમયસૂચકતા વાપરતા પરિવાર સલામત બહાર નીકળી ગયો પરંતુ સર્વસામાન આગે ભસ્મ કર્યું.એક જ લાઈનમાં રહેતા પાંચ ભાઈઓના પરિવારો નિષ્ઃસહાય બન્યા જ્યારે ચાર બકરાઓ જીવ ગુમાવી બેઠાં. ગોધરા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

Back to top button
error: Content is protected !!