વિજાપુર સ્વયમ સૈનિક દળ દ્વારા અમિત શાહે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર નુ કરેલ અપમાન બાબતે રાજીનામા ની માંગ કરી
વત્સલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્વયમ સૈનિક દળ દ્વારા અમિત શાહે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર નુ અપમાન ભર્યા શબ્દો બોલી તેમની શાન મા કરેલી ગુસ્તાગી બાબતે અમિત શાહના રાજીનામા ની માંગ કરી મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમિત શાહ મોદી મોદી ના નારા લગાવવા ના બદલે ભગવાન નુ નારા લગાવે અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર નુ કરેલ અપમાન એસ.સી , ઓબીસી, એસ. ટી સમાજના લોકો સાંખી નહિ શકે સમાજના લોકો ને મંદિર મા જવા માટે પણ રોકી લેવા મા આવે છે. ભગવાન સામાન ડો બાબા સાહેબનુ અમિત શાહે કરેલ અપમાન બાબતે મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદનપત્ર આપી રાજીનામા ના માંગ કરી હતી.