GUJARATIDARSABARKANTHA
ભાદરવી પૂનમ ને પગલે રાજ્યના ગૃહમંત્રી સાબરકાંઠાની મુલાકાતે…
ભાદરવી પૂનમ ને પગલે રાજ્યના ગૃહમંત્રી સાબરકાંઠાની મુલાકાતે...



સાબરકાંઠા….
ભાદરવી પૂનમ ને પગલે રાજ્યના ગૃહમંત્રી સાબરકાંઠાની મુલાકાતે…
ભાદરવી પૂનમ ને પગલે મોટા અંબાજી તેમજ નાના અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન મોટા અંબાજી તેમજ નાના અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન અર્થે પહોંચ્યા છે. ત્યારે ભાદરવી પૂનમને લઈ મોટા અંબાજી ખાતે જગત જનની જગદંબાનાં દર્શને પહોંચેલા રાજયના ગૃહમંત્રી મોટા અંબાજી થી નાના અંબાજી ખાતે પહોંચ્યા હતા. ખેડબ્રહ્મા ખાતેની ખાનગી હોટેલમાં ભોજન અર્થે પહોંચેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ભાદરવી પૂનમને પગલે સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો એ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યનાં ગૃહમંત્રી ભોજન બાદ ગાંધીનગર તરફ઼ રવાના થયા હતા…
જયંતિ પરમાર સાબરકાંઠા




