GUJARATJUNAGADH

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024નું આયોજન કરવામાં આવ્યું

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024નું આયોજન કરવામાં આવ્યું

ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024નું આયોજન કરવા આવ્યું હતું જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારતમાં યોજાઈ છે.વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ ક્વિઝ રમાડવા માં આવે છે જેમા જૂનાગઢ જિલ્લામાંથી 120 કરતા વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાં 15 વિદ્યાર્થીઓ આગામી 13 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષા એ જુનાગઢ જિલ્લા નું પ્રતીનિધિત્વ કરશે આ તમામ ભાગ લેતા તથા વિજ્યતા વિદ્યાર્થીઓ ને પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા આશિર્વાદ આપ્યા હતા સાથે જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં જણાવેલ છે

 

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!