BANASKANTHAGUJARATPALANPUR
જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ.જરૂરિયાતમંદ.લોકોનેભોજન પ્રસાદ પીરસાયુ

26 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ના સહયોગથી.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીના ભાઈ પ્રદીપભાઈ ખત્રી જન્મદિવસ નિમિત્તે પાલનપુર અલગ અલગ વિસ્તારમાં ડીસા હાઈવે ઝુપડપટ્ટી વિસ્તારમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પૂરી સબ્જી અને ગાજરનો શીરો(મીઠાઈ) .ભોજન પીરસાયું. જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી,પવનભાઈ સોની.સોનુભાઈ રેડિયમ.નાયક અક્ષય કુમાર.મનીષભાઈ પરમાર.રાજાભાઈ. હિતેશ પટણી પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી હતી.




