
વિસનગર તાલુકાના ગણેશપુરા (રાલીસણા) ગામમાં વર્ષોથી ગામ થકી પરંપરાગત થી ચાલી આવતું સેવાકીય કાર્ય
ગણેશપુરા ગામ ઠાકોર સમાજની વસ્તી ધરાવતું ગામ છે,કોઈપણ કાર્ય હોય તે હરિ મળી યુવાનો કોઈપણ કાર્યમાં ખડેપગે રહે છે,
અબોલા જીવાત્મા માટે જેવા કે ગાયો માટે ઘાસ ચારો હોય કે પક્ષીઓ માટે દાણ હોય કે પછે કૂતરાં ઓ માટે શિરો કે લાડવા કે બિસ્કીટ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરતું એક નાનકડું ગોકુળિયા જેવું ગામ એટલે ગણેશપુરા આ ગામની અંદર કોઈ મતભેદ જોવા મળતો નથી પોતાની અથા શક્તિ પ્રમાણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપી જેને જે દાન મળે તે આપી ફાળો આપે છે ,તે રીતે ઉતરાણ હોવાથી કૂતરા માટે ચોખ્ખા ઘી માં બનાવવામાં આવ્યા લાડવા, રાત્રે 9 વાગ્યા થી 1 વાગ્યા સુધી માં કડકંડતી થડીમાં મોડી રાત સુધી જાગી યુવા મિત્રો સાથે મળી અબોલ પ્રાણીઓ માટે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું.




