
તા.૨૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોઢિયાને મંદિરમાં દાન આપવાનું કહી મહિલા ના દાગીના પડાવી ઈસમો ફરાર
શીતળા માતા મંદિર સામે પડાવ વિસ્તારોમાં બની ઘટના બાઈક પર બે લોક આવી મંદિરમાં દર્શન કર્યા બાદ મહિલાના ઘરમાં બે લોકો પ્રવેશીયા દાનના રૂપિયા સોના સાથે અડાવીતો પવિત્ર થાય તેમ કહી માટે હાથ મૂકી સોનાના દાગીના પડાવ્યા મહિલાએ પહરેલ ગાળાની ચેન કાનની બુટી હાથની વીટી સહિત સોનાના દાગીના લઈ થયા ફરાર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી




