GUJARATSABARKANTHA
પૂર્વ જિલ્લા સદસ્ય ગણપતભાઈ પટેલ (ગણપત દાદા) ની તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલ જઇને સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ખબર અંતર પૂછ્યા

પૂર્વ જિલ્લા સદસ્ય ગણપતભાઈ પટેલ (ગણપત દાદા) ની તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલ જઇને સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ખબર અંતર પૂછ્યા અને જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી સાથે હિંમતનગર ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા સાહેબ, જિલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, શહેર સંગઠન પ્રમુખશ્રી વાસુદેવભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર શહેર પ્રભારીશ્રી નિર્ભયસિંહ રાઠોડ, પ્રદેશ યુવા આગેવાનશ્રી હિમાંશુભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી સવજીભાઈ, તલોદ માર્કેટયાર્ડ ચેરમેનશ્રી સંજયભાઈ, સહિત અન્ય આગેવાનશ્રીઓ હાજર રહ્યા


